URI:
   DIR Return Create A Forum - Home
       ---------------------------------------------------------
       ahir
  HTML https://ahir.createaforum.com
       ---------------------------------------------------------
       *****************************************************
   DIR Return to: કર્મચાર&#...
       *****************************************************
       #Post#: 6--------------------------------------------------
       new update by group (નવી
       જાહેરાત
       મંડળ
       દ્વારા)
   DIR By: drsolanki70
       Date: September 26, 2017, 11:11 pm
       ---------------------------------------------------------
       શ્રી
       દેવાયત
       બોદર આહિર
       મંડળ
       -ભાવનગર
       માં જે પણ update
       આવશે એ
       અહીં update
       કરવી.
       તાજી update જોવા
       માટે
       છેલ્લા
       પાના(page) પર
       જવું.
       #Post#: 8--------------------------------------------------
       Re: new update by group (નવી
       જાહેરાત
       મંડળ
       દ્વારા)
   DIR By: drsolanki70
       Date: September 26, 2017, 11:28 pm
       ---------------------------------------------------------
       *🙏શ્રી
       દેવાયત
       બોદર આહીર
       કર્મચારી
       ગૃપ
       ભાવનગર🙏*
       તારીખ 26/9/2017
       દરેક લીડર
       મિત્રો ને
       જય શ્રી
       કૃષ્ણ🙏🙏
       મિત્રો
       આપણે ઇનામ
       વિતરણ માટે
       જે
       માર્કશીટ
       એકત્રિત
       કરી છે તે
       લઈ ને આવતા
       રવિવારે
       ઘાણા
       મુકામે
       ભેગા
       થઈશું..લીડર
       મિત્રો ને
       ખાસ નિવેદન
       કે જે
       લોકોને લાભ
       મળે તેમ છે
       તે બધા ને
       મોકો મળે
       તેવી
       વ્યવસ્થા
       કરી ને
       માર્કશીટ
       એકત્રિત
       કરી
       લે...મિત્રો
       આવતા
       રવિવાર
       સુધી માં
       માર્કશીટ
       લઈ
       લેવી..કોઈ
       બાકી ન રહી
       જાય તેનું
       પણ ધ્યાન
       રાખીશું..🙏🙏🙏
       તો દરેક
       લીડર
       મિત્રો
       આવતા
       રવિવારે
       ફરજિયાત
       ઘાણા હાજર
       રહેશો... અને
       આ સિવાય
       કોઈ સભ્ય
       આવવા
       માંગતા હોય
       તો તે પણ
       આવી શકે છે..
       જય
       મુરલીધર🙏
       #Post#: 27--------------------------------------------------
       Re: new update by group (નવી
       જાહેરાત
       મંડળ
       દ્વારા)
   DIR By: drsolanki70
       Date: October 1, 2017, 7:38 am
       ---------------------------------------------------------
       *વીર
       દેવાયત
       બોદર આહીર
       કર્મચારી
       ગૃપ
       ભાવનગર*
       મિત્રો જય
       મુરલીધર
       આપ સૌ ની
       અપેક્ષા
       અનુસાર
       આપણે તારીખ
       માં ફેરફાર
       કર્યો અને
       ફાઇનલ
       તારીખ
       દિવાળીના
       દિવસે ઇનામ
       વિતરણ
       કાર્યક્રમ
       રાખ્યો છે..
       મિત્રો એક
       ખાસ વિનંતી
       કે હવે જે
       કોઈ ની
       માર્કશીટ
       બાકી હોઈ
       તે આવતા
       બુધવાર
       તારીખ4.10.2017
       સુધી માં
       જમા કરાવી
       દેશો..
       મિત્રો હવે
       આપણી પાસે 15
       જેટલા
       દિવસો જ
       બાકી રહ્યા
       તો બધું
       આયોજન
       ઝડપથી
       કરવું પડે
       તેમ છે...
       અને એક ખાસ
       વિનંતી કે
       જે મિત્રો
       એ તારીખ 20/9/2017
       પછી એટલે
       કે 21/9/2017 થી આજ
       દિન સુધી
       માં ઓનલાઈન
       પૈસા જમા
       કરાવ્યા
       હોઈ તે
       લોકો મને
       પર્સનલ માં
       સ્ક્રીન
       શોર્ટ
       મોકલી
       આપશો..અને
       મિત્રો
       ટ્રાન્સફર
       કરાવતી
       વખતે ચેક
       કરી ને પછી
       જ પૈસા જમા
       કરાવશો...
       મિત્રો હવે
       તમારા સાચા
       અને વધારે
       સહકાર ની
       અપેક્ષા
       રાખી રહ્યા
       છીએ...
       આજે બધા
       લીડર
       મિત્રો
       મળ્યા...ઘણી
       માત્રા માં
       માર્કશીટ
       પણ આવી ગઈ
       છે...પણ હજુ
       આવે તેવી
       આશા સાથે
       બે દિવસ
       વધાર્યા
       છે...
       અને આપણું
       હાલ નું
       ભંડોળ 1,23,000
       જેટલું
       થયું છે...તો
       મિત્રો..
       તમારાથી
       બને એટલો
       સહકાર
       આપશો...અને
       બધી
       કામગીરી
       શુરું કરી
       દીધી
       છે...અને
       ઘાણા
       મુકામે
       યોજાનાર
       ઇનામ વિતરણ
       કાર્યક્રમ
       મા આપણા
       સમાજના,આપણા
       દરેક
       ગામડાના
       લોકો મોટી
       સંખ્યા માં
       ભલે તેવા
       પ્રયત્નો
       આપણે જ
       કરવા
       પડશે..કારણ
       કે આ
       પ્રસંગના
       યજમાન આપણે
       બધા
       નોકરિયાત
       છીએ.. એટલે
       આપના ઘર નો
       એક પ્રસંગ
       છે તેવું
       માની ને
       બધાને
       આમંત્રણ
       આપજો અને
       મદદરૂપ
       બનશો તેવી
       અપેક્ષા
       સાથે..
       *જય
       મુરલીધર,જય
       શ્રી
       કૃષ્ણ*
       🙏🙏🙏🙏🙏🙏
       #Post#: 36--------------------------------------------------
       Re: new update by group (નવી
       જાહેરાત
       મંડળ
       દ્વારા)
   DIR By: drsolanki70
       Date: October 6, 2017, 8:53 am
       ---------------------------------------------------------
       ગામ
       પ્રમાણે
       ઇનામ વિતરણ
       ભાગ લીધેલ
       વિદ્યાર્થીની
       યાદી(2017-18)
  HTML https://drive.google.com/file/d/0B0byHJtLnjYtU2MydHBhX3dDUXM/view?usp=drivesdk
       #Post#: 42--------------------------------------------------
       Re: new update by group (નવી
       જાહેરાત
       મંડળ
       દ્વારા)
   DIR By: drsolanki70
       Date: October 12, 2017, 10:58 am
       ---------------------------------------------------------
       [html]<script async
       src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>&#13;<!--
       Ahir -->&#13;<ins class="adsbygoogle"&#13; &#32; &#32;
       style="display:inline-block;width:728px;height:90px"&#13; &#32;
       &#32; data-ad-client="ca-pub-5489896707858779"&#13; &#32; &#32;
       data-ad-slot="6220323140"></ins>&#13;<script>&#13;(adsbygoogle =
       window.adsbygoogle || &#91;&#93;).push({});&#13;</script>[/html]
       *****************************************************
       Page 1 of 1