URI:
   DIR Return Create A Forum - Home
       ---------------------------------------------------------
       ahir
  HTML https://ahir.createaforum.com
       ---------------------------------------------------------
       *****************************************************
   DIR Return to: હિર ઓફ આહ...
       *****************************************************
       #Post#: 2--------------------------------------------------
       શ્રી
       દેવાયતભાઈ
       ભમ્મર
   DIR By: drsolanki70
       Date: September 26, 2017, 9:05 am
       ---------------------------------------------------------
       હિર ઓફ
       આહિર - શ્રી
       દેવાયતભાઈ
       ભંમર (નાયબ
       સચિવ)
       મિત્રો...આહિર
       સમાજનાં આ
       હિર વિશે
       લખવાની તો
       ઘણા સમયથી
       ઇચ્છા હતી
       પરંતુ જેની
       પ્રેરણાથી
       હું લખતા
       શિખ્યો
       હોય, જેઓની
       કવિતા
       વાંચી
       તેમાથી
       પ્રેરણા લઇ
       કવિતા લખતો
       થયો હોય
       એના વિશે
       લખવા માટે
       શબ્દોની
       શરુઆત
       ક્યાથી
       કરુ...!!!
       
       ઉચ્ચ
       હોદ્દો
       ધરાવનાર
       વ્યક્તિ,
       મિતભાષી,
       સરળ અને
       સાદુ જીવન,
       કોઈ પણ
       પ્રકારનો
       દેખાવ
       કરવામા
       જરાય રસ
       નહિ, આવા
       સમાજનાં
       કોઈ
       વ્યક્તિ
       હોય તો તે
       પૈકી પ્રથમ
       નામ
       ગાંધીનગર
       ખાતે ફરજ
       બજાવતા
       નાયબ સચિવ
       શ્રી
       દેવાયતભાઈ
       ભંમર છે.
       મિત્રો,
       મહાનતાનું
       વર્ણન ન
       હોય, એનો
       કોઈ જાજો
       પરિચય ન
       આપવાનો
       હોય, લાંબી
       લાંબી વાતુ
       અને
       સંપૂર્ણ
       પરિચય તો
       એનો આપવાનો
       હોય જેને
       સમાજ જાણતો
       ન હોય અને
       સમાજનાં
       પરિચયમાં
       લાવવાનાં
       હોય, સમગ્ર
       ગુજરાતમાં
       માત્ર શ્રી
       દેવાયતભાઈ
       ભંમરનાઓનું
       નામ પૂરતુ
       છે.
       તેમજ આપ
       જાણો છો કે
       "સાહેબ"
       પોતે
       અદ્દભૂત
       અને સુંદર
       કવિતા પણ
       લખે છે,
       સાહેબનું
       એક ફેસબુક
       પેજ પણ છે,
       જેનુ નામ
       છે...
       #लीखा_जो_देव_के_दिल_मे_आया।
       આપ ક્યારેક
       આ પેજની
       સાહેબની
       કવિતા
       વાંચજો,
       ખૂબ જ મજા
       આવશે.અંતમાં
       આહિર
       સમાજનું
       ગૌરવ અને
       જેને
       સમાજનું
       હિર કહી
       શકાય તેવા
       શ્રી
       દેવાયતભાઈ
       ભંમર
       સાહેબને
       ખૂબ ખૂબ
       અભિનંદન...જયશ્રી
       કૃષ્ણ
       By- બી.એન.આહિર
       *****************************************************
       Page 1 of 1